હવે અતિથિ શિક્ષકો 60 વર્ષ સુધી ભણાવી શકશે
દિલ્હીમાં અતિથિ શિક્ષક હવે 60 વર્ષ સુધીની ઉંમર સુધી ભણાવી શકશે. દિલ્હી સરકારે તેની મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગેની નવી નીતિને મંજૂરી આપી દીધી છે. લેફટનન્ટ ગવર્નર તરફથી સહમતિ મળ્યા બાદ તમામ અતિથિ શિક્ષકો હવે નિયમિત શિક્ષકોની ઉંમર સુધી કામ કરી શકશે. નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ જણાવ્યું કે નવી નીતિથી વર્તમાનમાં કાર્યરત તમામ અતિથિ શિક્ષકોને […]
Continue Reading
