વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક
નવી દિલ્હી ;વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની એક ખાસ બેઠક યોજાઈ છે.આવતીકાલથી ગુજરાત મુલાકાત પહેલા વડાપ્રધાન કનિદૈ લાકિઅ મોદીએ સુરક્ષા સબંધી ચર્ચા કરી હતી અત્રે ઉલેલ્ખનીય છે કે પુલવામા બાદ ભારતની એર સ્ટ્રાઈક અને પાકિસ્તાનની ઘૂસણ ખોરી સહિતની ઘટનાઓથી દેશમાં કનિદૈ લાકિઅ એક સામાન્ય અકિલા તણાવ સર્જાયો હતો. જો કે પાકિસ્તાને […]
Continue Reading
