પ્રિયંકા ગાંધીનું વ્હોટ્સ એપ પણ હેક થયું હતું: કોંગ્રેસ
કોંગ્રેસે દાવો કર્યો છે કે, પાર્ટીના સિનિયર નેતા પ્રિયંકા ગાંધીને વ્હોટ્સ એપથી મેસેજ મળ્યો હતો કે, તેમનો ફોન હેક થવાની આશંકા છે. જો કે આ મેસેજ તેમને ક્યારે મળ્યો તે કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું નથી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રફુલ પટેલ અને મમતા બેનર્જીને મળેલા મેસેજ વિશે પુછતા તેમણે જણાવ્યું કે, હું તમને કહેવા માંગું છું […]
Continue Reading
