સ્વચ્છ ભારત અભિયાન માટે પીએમ મોદીને મળ્યો ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડ
પીએમ મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી અવોર્ડ મળ્યો છે. પીએમ મોદીને ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડ બિલ ગેટ્સે આપ્યો. પુરસ્કાર મળવા પર પીએમ મોદીએ કહ્યુ કે આ સમ્માન મારુ નહિ પરંતુ એ કરોડો ભારતીયોનુ જેમણે સ્વચ્છ ભારતના સંકલ્પને ન માત્ર સિદ્ધ કર્યુ પરંતુ પોતાના રોજિંદા જીવનમાં ઢાળ્યુ પણ છે. મહાત્માં ગાંધીની […]
Continue Reading
