બાળપણમાં મગરને ઉઠાવીને ઘરે લાવ્યા હતા PM મોદી, 18 વર્ષમાં લીધું પહેલું વેકેશન
ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા શૉ ‘મેન vs વાઇલ્ડ’માં શૉનાં હૉસ્ટ બેયર ગ્રિલ્સની સાથે પોતાના જીવનની ઘણી વાતો શેર કરી છે. આ દરમિયાન ગ્રિલ્સે પીએમ મોદીનાં જીવનથી સંબંધિત ઘણા પ્રશ્નો પુછ્યા, જેના પીએમ મોદીએ શાનદાર રીતે જવાબ આપ્યા. બેયર ગ્રિલ્સે પ્રધાનમંત્રી મોદીથી પ્રશ્ન કર્યો કે તેમણે બાળપણમાં એક મગર પકડ્યો હતો. આના પર પીએમ મોદીએ કહ્યું […]
Continue Reading
