ભાજપ માટે એકલે હાથે સરકાર બનાવવી મુશ્કેલઃ શિવસેના

શિવસેનાના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે લોકસભાની ચૂંટણી બાદ ભાજપ માટે પોતાના જોરે સરકાર બનાવવી મુશ્કેલ હોઇ શકે છે. તેમનું આ નિવેદન ભાજપ મહાસચિન રામ માધવના નિવેદન બાદ આવ્યું છે જેમાં તેમણે પાર્ટીની બહુમતિથી દૂર રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. સંજય રાઉતે કહ્યું કે આગામી સરકાર એનડીએની જ હશે પરંતુ એમાં સહયોગીઓની […]

Continue Reading

તેજ બહાદુરની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો

લોકસભા ચૂંટણી 2019 વારાણસી લોકસભા સીટથી ગઠબંધન ઉમેદવાર તેજ બહાદુર યાદવનું નોમિનેશન કેન્સલ થયું હતું, જેને કારણે તેમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેજ બહાદુરની અરજી પર બુધવારે સુનાવણી થઇ. સુપ્રીમ કોર્ટે તેજ બહાદુરની અરજી પર ચૂંટણી પંચ પાસે કાલે (9 એપ્રિલ) સુધીમાં જવાબ માંગ્યો છે. સમાજવાદી પાર્ટીએ પીએમ મોદી વિરુદ્ધ તેજ બહાદુરને વારાણસીથી ચૂંટણી […]

Continue Reading

શું ભાજપ આરએસએસના પ્રભાવને લીધે ચૂંટણી જીતે છે?

સંઘના એક રિપોર્ટ અનુસાર દેશમાં 59 હજાર શાખાઓ ચાલી રહી છે. શાખાના માધ્યમથી દરરોજ સંઘના સભ્યો એકઠા થાય છે. રાજસ્થાનમાં સંઘ સાથે સંકળાયેલી પત્રિકાના સંપાદક કે. એલ. ચતુર્વેદી કહે છે કે દેશમાં વિભાગો અને મંડળ સ્તરે સંઘની ઉપસ્થિતિ છે. શું ભાજપનો વધતો પ્રભાવ સંઘની દેણ છે? આ સવાલ પર ચતુર્વેદી કહે છે, ”એવું નથી, ભાજપનું […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019: પાંચમાં તબક્કામાં 62.56% મતદાન, પ. બંગાળમાં સૌથી વધુ મતદાન

લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાનુ મતદાન આજે પૂર્ણ થયું છે. આ તબક્કામાં 7 રાજ્યોની 51 લોકસભાની સીટો પર 62.56% મતદાન નોંધાયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 74% મતદાન થયું છે. જ્યારે અન્ય રાજ્યો પર નજર નાખીએ તો રાજસ્થાનમાં 59%, મધ્યપ્રદેશમાં 63%, ઝારખંડમાં પણ 63%થી વધુ મતદાન થયું છે. લોકસભાની ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થઇ ગયા […]

Continue Reading

અમેઠીમાં બૂથ કેપ્ચરિંગ: મહિલાને હાથ પકડીને જબરજસ્તી પંજા પર મતદાન કરાવાયું

સોમવારે લોકસભાની ચૂંટણીનું પાંચમાં તબક્કા માટે મતદાન શરૂ થઇ ગયું છે. પાંચમાં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં કેટલીય આઇ પ્રોફાઇલ બેઠક સામેલ છે. તેમાં અમેઠી સૌથી હોટ બેઠક છે કારણકે આ બેઠક પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણીના મેદાન પર છે જ્યારે મોદી સરકારના મંત્રી સ્મૃતિ ઇરાની […]

Continue Reading

વારાણસી બેઠક પરથી ઉમેદવારી રદ્ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને તેજબહાદુર યાદવે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

વારાણસીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉમેદવારીપત્ર રદ્ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને તેજ બહાદુર યાદવે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. બીએસએફના ભૂતપૂર્વ જવાન તેજ બહાદુર યાદવ પર જાણકારી છુપાવવાના આરોપમાં કાર્યવાહી કરતા ચૂંટણી પંચે તેમનું ઉમેદવારીપત્ર રદ્ કર્યું હતું. તેજબહાદુર યાદવે બીએસએફમાં સેવા આપતી વખતે ત્યાંના ખોરાક પર સવાલ ઉઠાવ્યા હતાં અને સેનાની વ્યવસ્થાને પડકારી હતી. તેજબહાદુરનો […]

Continue Reading

મોદીના 5 વર્ષ સૌથી દર્દનાક અને વિનાશકારીઃ મનમોહન સિંહ

પૂર્વ પીએમ મનમોહન સિંહે રવિવારે ભારતીય અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી હોવાની આશંકા જતાવતા મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. એટલું જ નહિ, તેમણે પીએમ મોદી પર પુલવામા હુમલા બાદ પેદા થયેલ હાલાતથી નિપટવામાં તેમના કમિટમેન્ટને લઈને પણ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે મોદીની પાકિસ્તાન વિરોધી નિતીઓ પર પણ સવાલ ઉઠાવ્યા. મોદીના કાર્યકાળ […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019 : નરેન્દ્ર મોદીનો રાજીવ ગાંધી ઉપરનો હુમલો તેમની હતાશાનું પ્રતીક

લોકસભા ચૂંટણી પરિણામ આવવાને આડે ત્રણ અઠવાડિયાથી પણ ઓછો સમય વધ્યો છે. પચાસ ટકા કરતાં વધુ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ ગઈ છે. સત્તા ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પુનરાગમન સંદર્ભે અનેક સરવે આવી ગયા છે અને ચૂંટણી પરિણામની રાહ જોયા વગર જ ‘આવશે તો મોદી જ’ જેવી વાતો વહેતી થઈ ગઈ છે. પાંચમા તબક્કાની ચૂંટણી […]

Continue Reading

પીએમ મોદીએ લોકોને કરી વધુમાં વધુ વોટિંગ કરવાની અપીલ

2019ની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે 7 રાજ્યોની કુલ 51 લોકસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. પાંચમા તબક્કામાં જે લોકસભા સીટો પર વોટિંગ પડશે તેમાં ઉત્તર પ્રદેશની 14, બિહારની 5, મધ્ય પ્રદેશની 7, રાજસ્થાનની 13, ઝારખંડની 4, જમ્મુ અને કાશ્મીરની 2, પશ્ચિમ બંગાળની 7 સીટ સામેલ છે. ચૂંટણી પંચે પાંચમા તબક્કાના મતદાનને લઈ સુરક્ષાના […]

Continue Reading

પ્રિયંકા ગાંધી વાડ્રા ચાર મહિનામાં શું કરી શક્યા?

જાન્યુઆરી મહિનામાં નવવર્ષના આગમનની સાથે પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં પદાર્પણ કર્યું, એવું માનવામાં આવતું હતું કે પ્રિયંકા ગાંધી કૉંગ્રેસ માટે બ્રહ્માસ્ત્ર તરીકે કામ કરશે અને તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજયની શક્યતાઓને સમાપ્ત કરી દેશે. પ્રિયંકાને સૌથી વધુ બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસનો વ્યાપ વધારવાની જવાબદારી સોંપવામાં આવી અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યાં […]

Continue Reading