ગુજરાતના સમાચાર

ન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હેરકટીંગ સલૂન અને ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 5056 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 262 થઈ ગયો છે. રાજ્યના ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન ખુલી રાખી શકાશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો  અને  લિકર શોપ […]

દેશ વિદેશના સમાચાર

મહારાષ્ટ્રથી પાછા ફરેલા સેંકડો શ્રધ્ધાળુઓ કોરોના પોઝિટિવ, ચાર દિવસમાં પંજાબની સ્થિતિ બગડી

મહારાષ્ટ્રના નાંદેડથી પાછા ફરી રહેલા શીખ શ્રધ્ધાળુઓના કોરોના પોઝિટિવ આવવાના કારણે ચાર જ દિવસમાં કોરોના સામેના જંગમાં પંજાબની સ્થિતિ બદતર બની ગઈ છે. આજે નાંદેડથી આવેલા બીજા 102 ભાવિકો કોરોના પોઝિટિવ આવતા પંજાબમાં દર્દીઓની સંખ્યા 1000ને પાર કરી ગઈ છે. પંજાબમાં ચાર દિવસ અગાઉ દર્દીઓનો આંકડો 300 જેટલો જ હતો. લોકડાઉન લાગુ થવાના કારણે પંજાબથી […]

એક જ ટોયલેટનો યુઝ કરવાથી એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકોને થયો કોરોના

દિલ્હીમાં ગીચ વસતી ધરાવતા કાપસહેડા વિસ્તારમાં એક જ બિલ્ડીંગમાં રહેતા 41 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર ઉપર નીચે થઈ ગયુ છે. હવે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કલેક્ટર રાહુલ સિંહે આની પાછળના કારણનો ખુલાસો કરતા કહ્યુ છે કે, આ તમામ લોકો એક જ ટોયલેટનો ઉપયોગ કરતા હતા. અને શક્ય છે કે, તેના કારણે જ આ […]

ખેલ જગત વિશેના સમાચાર

ક્રિકેટની રમતને બહુ મિસ કરે છે ચહલ

એક બાજુ દરેક પ્લેયર પોતાના ઘરમાં પરિવારજનો સાથે સમય વિતાવી રહ્યા છે ત્યારે યુઝવેન્દ્ર ચહલ ઘરમાં રહીને કંટાળી ગયો છે અને તે મેદાનમાં જઈને બોલિંગ કરવા માગે છે. આ વાત જણાવતાં ચહલે કહ્યું કે ‘હું મારા ઘરમાંથી લૉકડાઉન થઈ જઈશ અને ઘરે પાછો ક્યારેય નહીં ફરું. બહુ થયું હવે. હું હવે વધારે રાહ જોઈ શકું […]

કોરોના ઈફેક્ટ: ICCએ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વન-ડે સીરિઝ રદ કરી

કોરોના વાયરસના હાહાકારને પગલે રમત ક્ષેત્રે પણ અનેક ટૂર્નામેન્ટોના આયોજન રદ કરવાની આયોજકોને ફરજ પડી રહી છે. બીસીસીઆઈએ આઈપીએલનું આયોજન 15 એપ્રિલ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે તેમજ આઈસીસીએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે સીરિઝ રદ કરી દીધી છે. આઈસીસીએ કોરોના વાયરસના વધી રહેલા જોખમને પગલે હાલમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચેપલ-હેડલી વન-ડે […]

ફિલ્મ જગતના સમાચાર

રણબીર અને નીતૂએ આપી શ્રદ્ધાંજલિ, રિદ્ધિમા પહોંચી માતા પાસે

ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ તેમની પત્ની નીતૂ કપૂર અને દીકરા રણબીર કપૂરે પોતાના નિવાસસ્થાને પૂજાનું આયોજન કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરમાં મા-દીકરાને ઋષિ કપૂરની ફોટોફ્રેમ સાથે જોઇ શકાય છે. જે ફોટોફ્રેમને ફુલો દ્વારા સજાવી છે. જેમાં રણબીરે કુર્તો પહેરી રાખ્યો છે અને કપાળે તિલક કર્યું છે સાથે જ તેણે કેસરી […]

રાજકીય સમાચાર

બેકફુટ પર આવી કર્ણાટક સરકાર, હવે ફ્રીમાં મજૂરોને ઘરે મોકલશે

કોરોના વાયરસનાપગલે ચાલી રહેલ લૉકડાઉનને કેન્દ્ર સરકારે 17 મે સુધી વધારી દીધું છે. આ દરમિયાન બીજા રાજ્યોમાં ફસાયેલા લોકોને ઘરે પાછા જવાની શરતી મંજૂરી આપી દેવામાં આવી છે. જેના પર કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને મજૂરોને બસથી મોકલવા માટે એડવાન્સમાં બમણું ભાડું વસૂલવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે વિપક્ષી દળોએ વિરોધ કર્યો. જે બાદ કર્ણાટક […]

સૈન્ય ક્ષેત્રમાં સૌથી વધુ ખર્ચ કરનાર ભારત દુનિયાનો ત્રીજો દેશ બન્યો

સૈન્ય ખર્ચના મામલે દુનિયામાં ત્રણ દેશ પોતાના બજેટના સૌથી વધુ ભાગનો ખર્ચો કરે છે, જેમા ભારત પણ સામેલ છે. વર્ષ 2019ના આંકડા મુજબ અમેરિકા, ચીન અને ભારતે સૈન્ય ક્ષેત્રમાં સૌથી વધુ બજેટ ખર્ચ કર્યો છે. જે બાદ રશિયા, સાઉદી અરબનો નંબર આવે છે. સૈન્ય ક્ષેત્રમાં કુલ ખર્ચની વાત કરીએ તો ભારત, ચીન અને અમેરિકા એકલા […]

જાહેરાત

જાહેરાત

સમાચાર શ્રેણી

તાજેતરના સમાચાર