કાંદાએ બાંગ્લાદેશીઓને રડાવ્યા, ભાવ ૨૬૦ ટાકાને પાર થતાં વડા પ્રધાને ખાવાનાં બંધ કર્યાં
બાંગ્લાદેશમાં કાંદાના ભાવ આકાશને આંબી રહ્યા છે. ભારતથી નિકાસ બંધ થતાં પુરવઠો ઓછો થતાં કાંદાના ભાવ ૨૬૦ ટાકા (ભારતીય ૨૨૦ રૂપિયા) ઉપર પહોંચી ગયા છે, ત્યારે સરકારે વિમાનથી કાંદા આયાત કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ તેમના ભોજનમાંથી કાંદાની બાદબાકી કરી નાખી છે. ભારતમાં ચોમાસામાં ભારે વરસાદ પડવાને કારણે કાંદાના પાકને ભારે નુકસાન […]
Continue Reading
