શિવસેના સાથે ખેંચતાણ પછી ભાજપના ધારાસભ્યોની આજે બેઠક, ફડણવીસ નેતા ચૂંટાય તેવી શક્યતા

મહારાષ્ટ્રમાં સરકાર ગઠન વિશે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના અઢી વર્ષ માટે તેમના મુખ્યમંત્રી બનાવવાની વાત પર અડગ છે. જોકે દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સ્પષ્ટ કહ્યું હતું કે, 5 વર્ષ સુધી તેઓ જ મુખ્યમંત્રી બનશે. બુધવારે ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠક થવાની છે. તેમાં ફડણવીસ ફરી ધારાસભ્ય પક્ષના નેતા ચૂંટાય તેવી શક્યતા છે. […]

Continue Reading

પહેલાં ગ્રૂપમાં મનમોહન અને અમરિંદર સામેલ, ભારતે 575 શ્રદ્ધાળુઓની યાદી પાકિસ્તાનને સોંપી

કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્ધારા દરબાર સાહિબ જનારા પહેલા ભારતીય ગ્રૂપમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સામેલ હશે. કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે,પહેલા જૂથમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, કેન્દ્રીય મંત્રી હરસિરત કૌર બાદલ અને પંજાબના સાંસદ-ધારાસભ્ય પણ સામેલ થયા છે. ભારતે મંગળવારે ગુરુદ્વારા દરબાર સાહિબ જનારા 575 લોકોની યાદી […]

Continue Reading

ગુજરાતમાં કમોસમી વરસાદથી કરોડોનો પાક ધોવાયો, મગફળી, કપાસ અને ડાંગરના પાકને ભારે નુકસાન

ગુજરાતમાં આ વર્ષે 145 ટકા વરસાદ ખાબકતા 20થી વધુ જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ચોમાસાની વિદાય બાદ પણ સાયક્લોનની અસર વચ્ચે વધુ એક સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેડૂતોની સ્થિતિ વધુ ગંભીર બની છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં ઊભા પાકને કરોડોનું નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને અમદાવાદ જિલ્લાના […]

Continue Reading

આતંકવાદ / કાશ્મીરમાં આતંકીઓનો કહેરઃ પશ્ચિમ બંગાળથી આવેલા 5 મજૂરોની કરી હત્યા, મમતાએ વ્યક્ત કર્યો શોક

પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના કુત્રુસા ગામમાં મજદૂર પર ગોળીબારી કરી, આ ફાયરિંગમાં પાંચ મજદૂરના ઘટનાસ્થળ પર મોત નિપજ્યાં હતા. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના સાગરદિથી પોલીસ ચોકીના બોખારા બાહલનગર ગામના રહેનારા આ મજૂદરોનું આતંકીઓએ અપહરણ કરી હત્યા કરી દીધી. એક મહિના પહેલા ગયા હતા કાશ્મીર આ બધા મજદૂર એક મહિના પહેલા કામ કરવા માટે કાશ્મીર પહોંચ્યાં […]

Continue Reading

હવે આવી ગયો છે માળીકામ કરતો રોબો

સ્કૉટલૅન્ડની રાજધાનીમાં આવેલી એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ ઇલેક્ટ્રૉનિક કંપની વૉશ સાથે મળીને એક રોબો તૈયાર કર્યો છે જે બગીચામાંથી ફૂલ તોડવાથી માંડીને વધારાની ડાળીઓનું ટ્રિમિંગ કરવાનું કામ પણ કરી લે છે. સાયન્ટિસ્ટોએ એને નામ આપ્યું છે ટ્રિમબોટ. એમાં મૅપિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ થાય છે એટલે આસપાસની દિશાઓને એ સારી રીતે સમજી શકે છે. ૧૦ કૅમેરા અને અનેક […]

Continue Reading

ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવ્યાં બાદ હવે નહી રહે ઝંઝટ, ફક્ત OTP નાંખતાં જ મળી જશે રિફંડ

ભારતીય રેલવેએ ઑનલાઇન ટિકિટ બુકિંગ પર રિફંડ સિસ્ટમ બદલી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ (IRCTC)એ તેની ઘોષણા કરી છે. હવે એજન્ટ દ્વારા બુક કરાવેલી ટિકિટ રિફંડ કરાવા માટે વન ટાઇમ પાસવર્ડ એટલે કે OTP ફરજિયાત હશે. IRCTCથી ટિકિટ બુક કરાવા પર રજીસ્ટર્ડ ઇમેલ અને મોબાઇલ નંબર પર કન્ફર્મેશન મેસેજ આવે છે. આ પગલું એજન્ટ […]

Continue Reading

કાશ્મીરની મુલાકાત આંતરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ કેમ લઈ રહ્યું છે?

યુરોપિયન સંઘના સાંસદોનું એક 28 સભ્યોનું પ્રતિનિધિમંડળ મંગળવારે કાશ્મીર ખીણની મુલાકાત લેશે. 5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હઠાવ્યા બાદ કોઈ વિદેશી રાજકારણીઓ પહેલીવાર ખીણની મુલાકાત લેશે. યુરોપિયન સંઘના સાંસદોએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, જે દરમિયાન તેમણે સાંસદોને કહ્યું કે, “આતંકવાદીઓનું સમર્થન, પ્રોત્સાહન આપનાર, આવી ગતિવિધિઓ અને સંગઠનોનું સમર્થન કરનાર કે […]

Continue Reading

માઇક્રોસોફ્ટે એમેઝોનને પછાડી પેન્ટાગોનનો ૧૦ અબજ ડોલરનો કલાઉડ કોન્ટ્રાક્ટ મેળવ્યો

એમેઝોનના સૃથાપક અને સીઇઓ જેફ બેઝોસ તથા તેમની કલાઉડ કંપની એમેઝોન વેબ સર્વિસીસ(એડબ્લ્યુએસ)ને આંચકો આપતા અમેરિકન સરકારે પેન્ટાગોનના ૧૦ અબજ ડોલરનો કલાઉડ કોન્ટ્રાક્ટ માઇક્રોસોફ્ટને આપી દીધો છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે જોઇન્ટ એન્ટરપ્રાઇઝ ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર(જેઇડીઆઇ) ઓળખાતો આ કલાઉન્ડ કોન્ટ્રાક્ટ સંરક્ષણ વિભાગને મદદ કરવા માટે એન્ટરપ્રાઇઝ લેવલ, કોમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર એઝ અ સર્વિસ(આઇએએએસ) […]

Continue Reading

રાહુલનો મોદી સરકારને સવાલ: કાશ્મીરમાં યુરોપના સાંસદોનું સ્વાગત, દેશના નેતાઓ પર પ્રતિબંધ શા માટે?

યુરોપિયન યુનિયન સંસદના 27 સાંસદ આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાના છે. ત્યારે યુરોપિયન યુનિયનના સાસંદોની કાશ્મીર મુલાકાતને લઈ કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાનો પ્રાયસ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે કાશ્મીર મુલાકાત માટે યુરોપિયન યુનિયનના સાંસદોનું સ્વાગત થઈ રહ્યું છે. પરંતુ અમારા જવા પર પ્રતિબંધ છે. મહત્વનું છે કે સોમવારે દિલ્હીમાં આ સાંસદોએ પીએમ […]

Continue Reading

રિયાધ પહોંચ્યાં PM મોદી, સાઉદીનાં ક્રાઉન પ્રિન્સ સાથે અનેક મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા

પીએમ નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાત્રે સાઉદી અરબ પહોંચ્યા હતા. તે એર ઈન્ડિયાના વિશેષ વિમાનથી રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં ઉમળકાભેર તેઓનું સ્વાગત કરાયું હતું. પીએમ મોદી પોતાના બે દિવસય પ્રવાસ પર સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલઅજીજ અલ સૌદના આમંત્રણ પર પહોંચ્યા છે. પોતાની આ યાત્રા સમયે પીએમ મોદી સાઉદીના ક્રાઉમ […]

Continue Reading