આતંકી હુમલાનો ખતરો, અમેરિકાએ પોતાના વિમાનોને પાક. એરસ્પેસનો ઉપયોગ ના કરવા કહ્યું

અમેરિકાએ પોતાની વિમાન કંપનીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ કંપનીઓને પાકિસ્તાનનાં એરસ્પેસનો ઉપયોગ કરવાથી બચવા માટે કહ્યું છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં અમેરિકી વિમાનો પર આતંકવાદી હુમલો થઈ શકે છે. યૂએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)એ એક નિવેદનમાં કહ્યું કે વિમાન પાકિસ્તાની આતંકવાદી સંગઠનોનું નિશાન બની શકે છે. અમેરિકાએ જાહેર કરી એડવાઇઝરી આ […]

Continue Reading

ભારત-પાકએ પરમાણુ મથકો અને જેલોમાં બંધ કેદીઓની યાદીની આપ-લે કરી

ભારત અને પાકિસ્તાને પોતપોતાના પરમાણુ મથકો અને પોતાની જેલોમાં બંધ એકબીજાનાં કેદીઓની  યાદીની આપ-લે કરી હતી, પરમાણું મથકોની યાદી દર વર્ષનાં પહેલા આપવામાં આવે છે. આ પ્રક્રિયા છેલ્લા 29 વર્ષથી થાય છે,બંને દેશો આ પરંપરા હજુ સુંધી તોડી નથી,એવું કરવા માટે બંને દેશો વચ્ચે એક કરાર 31 ડિસેમ્બર 1988નાં દિવસે થયા હતાં, અને 1 જાન્યુંઆરી […]

Continue Reading

તાઈવાનમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં નાયબ સંરક્ષણ પ્રધાન મિંગનું મોત, ચીનના કટ્ટર વિરોધી હતા

તાઇવાનમાં ગુરૂવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં સેના પ્રમુખ સહિત આઠ લોકોનાં મોત થયા છે, આ હેલિકોપ્ટર રાજધાની તાઇપેઇની નજીક પર્વતાળ વિસ્તારમાં એક દુર્ઘટનાનો શિકાર થયું હતું. મૃતકોમાં સેનાના ત્રણ મેજર જનરલનો પણ સમાવેશ થાય છે, ચીન સાથે તંગદિલી ચાલી રહી છે, એવા સમયે થયો જ્યારે તાઇવાનમાં 11 જાન્યુઆરીનાં દિવસે રાષ્ટ્રપતિની ચુટણી યોજાવાની છે. સેનાના જણાવ્યા પ્રમાણે ચીફ […]

Continue Reading

ચાર નેતાઓના CAAની તરફેણમાં ગોવા કોંગ્રેસમાંથી રાજીનામા, લગાવ્યો આ આરોપ

એક તરફ કોંગ્રેસ આખા દેશમાં નાગરિકતા કાયદા(CAA)નો વિરોધ કરી રહી છે ત્યારે ગોવા કોંગ્રેસના પણજીના ચાર નેતાઓએ નાગરિકતા કાયદાની તરફેણ કરીને પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. રાજીનામુ આપનારામાં કોંગ્રેસ બ્લોક સમિતિના અધ્યક્ષ પ્રસાદ આમોનકર, ગોવા અલ્પસંખ્યક શાખાના ખજાનચી જાવેદ શેખ, બ્લોક સમિતિ સચિવ દિનેશ કુબલ અને નેતા શિવરાજ તારકરનો સમાવેશ થાય છે. આ નેતાઓએ આરોપ […]

Continue Reading

જમ્મુ કાશ્મીરની 80 સરકારી હોસ્પિટલમાં ઇન્ટરનેટ સેવાઓ શરુ કરવામાં આવી

કાશ્મીર ઘાટીઓમાં શરૂઆતની ગડબડ બાદ 80 સરકારી હોસ્પિટલમાં તથા નર્સિંગ હોમમાં ઇન્ટરનેટ સેવાઓને શરુ કરવામાં આવી છે. આ જાણકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. હોસ્પિટલમાં ઇન્ટરનેટ સેવા શરુ કરવાથી ઘાટીમાં રહેલા દર્દીઓ અને સ્વાસ્થ્યકર્મીઓ માટે રાહતના સમાચાર છે. શ્રીનગરમાં હૃદયરોગ સાથે સંકળાયેલા હોસ્પિટલના ચિકિત્સા અધ્યક્ષ ડોક્ટર સલીમ ટાકે પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, હોસ્પિટલમાં ગુરુવારના […]

Continue Reading

નવા વર્ષ 2020માં એક સાથે છ કરોડ ખેડૂતોને ભેટ, ખાતામાં પહોંચ્યા 12 હજાર કરોડ રુપિયા

નવા વર્ષ 2020ની શરુઆતમાં જ મોદી સરકાર એક ક્લિક કરીને દેશના 6 કરોડ ખેડૂતોને 12000 કરોડ રુપિયાનો ભેટ આપી છે. કર્ણાટકના તુમકુરમાં આયોજીત એક ખેૂત સંમેલનમાં પીએમ મોદીએ આ ભેટ આપી હતી. આ પૈસા પીએમ ખેડૂત સન્માન નિધિ સ્કીમના બીજા તબક્કાનો પહેલા હપતા તરીકે મોકલામાં આવ્યો છે. પીએમ મોદીએ આ યોજના હેઠળ દેશના ખેડૂતોના ખાતામાં […]

Continue Reading

J&K: મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તેજાની અટકાયત, ઘરે જ નજરકેદમાં રાખવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તેજા મુફ્તીની ધરપકડ કરવામાં આવી છે. ઇલ્તેજાને તેમના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ઇલ્તેજા દક્ષિણ કાશ્મીરમાં તેમના નાના અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મોહમ્મદ સઇદની કબર પર જઇ રહ્યા હતા, પરંતુ તેમની જ ઘરે જ અટકાયત કરવામાં આવી હતી. જોકે કાશ્મીર પોલીસ દ્વારા આ દાવાનો નકારી દેવામાં આવ્યો […]

Continue Reading

રાજ્યમાં CAA ને લાગુ કરવા ૧૦મી જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર યોજાશે

વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પાકીસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા ત્યાંના લઘુમતિ સમુદાયોને ભારતનું નાગરિકત્વ આપવા માટેના કેન્દ્ર સરકારના નિર્ણયને વિધાનસભામાં સમર્થન આપવા માટે 10મી જાન્યુઆરીના રોજ વિધાનસભાનું સત્ર મળશે. રાજ્યપાલના આદેશથી આગામી સત્રને બોલાવવામાં આવશે.  મંત્રી જાડેજાએ ઉમેર્યું કે બંધારણના આર્ટીકલ ૧૭૬ની જોગવાઇ મુજબ નવા વર્ષના […]

Continue Reading

અનુરાધા પૌડવાલને માતા ગણાવી 45 વર્ષીય મહિલાએ કોર્ટમાં 50 કરોડનું વળતર માંગ્યુ

કેરળના તિરવનંતપુરમમાં રહેતી એક 45 વર્ષીય મહિલા કરમાલા મોડેક્સે બોલીવૂડની દિગ્ગજ ગાયિકા અનુરાધા પૌડવાલ પોતાની માતા હોવાનો દાવો કર્યો છે. તેમણે જીલ્લા ફેમિલી કોર્ટમાં 67 વર્ષીય ગાયિકા વિરુદ્ધ કેસ કરીને 50 કરોડ રુપિયાનું વળતર માંગ્યુ છે.  મહિલાની અરજી મુજબ, જ્યારે તે માત્ર ચાર દિવસની હતી ત્યારે ગાયિકાએ તેને પાલક માતા-પિતાને સોંપી દીધી હતી. તેના મુજબ […]

Continue Reading

બંગાળી ભાષા શિખી રહ્યાં છે ગૃહમંત્રી અમિત શાહ, શિખવા માટે રાખ્યા ગુરુ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાવામાં હવે એક વર્ષનો સમય બાકી છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અત્યારથી જ ચૂંટણીની તૈયારી કરી લીધી છે. ચૂંટણી રણનીતિ બનાવવામાં ક્યાંય કોઈ ચૂક ન રહે અને તે મામલે ભાષાનો પ્રશ્ન આડો આવે નહી તે માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ બાંગ્લા ભાષા શીખી રહ્યાં છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે અમિત […]

Continue Reading