ધો.12 સાયન્સના બે વિષયમાં બે માર્કસની ભૂલ: 2 વિકલ્પ સાચા ગણી માર્કસ અપાશે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે સાયન્સની મુખ્ય ચાર વિષયની એમસીક્યુ પ્રશ્નોની આન્સર કી જાહેર કરવામા આવી છે.આ આન્સર કી પ્રોવિઝનલ છે અને જેમાં કેમેસ્ટ્રીમાં એક તેમજ ગણિતમાં એક સહિત બે પ્રશ્નમાં ભૂલ હોવાથી ચારમાંથી એકને બદલે બે વિકલ્પ સાચા ગણાશે અને તે મુજબ વિદ્યાર્થીને માર્કસ અપાશે. ધો.૧૨ સાયન્સની પરીક્ષા મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા પુરી થયા બાદ […]
Continue Reading
