કુલભૂષણ જાધવ કેસ : બુધવારે સાંજે આવશે ICJ નો નિર્ણય, પાકિસ્તાન કોર્ટે સંભળાવી હતી મોતની સજા
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના કેસમાં બુધવારના રોજ સાંજે 6.30 કલાકે આખરી નિર્ણય આવશે. નિર્ણય સંભાળવવા માટે 15+1 (પાકિસ્તાની એડહોક જજ તસદદુકે હસન જિલાની) અર્થાત 16 જજની બેન્ચ બેસસે અને આંતરરાષ્ટ્રીય ન્યાય અડાલના અધ્યક્ષ અબ્દુકાવી યુસુફ નિર્ણયની મુખ્ય વાતો વાંચીને સંભળાવશે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાનના સત્તાવાર પ્રતિનિધિઓ અદાલતમાં હાજર રહેશે. ભારતના એજન્ટ […]
Continue Reading
