મણિપુરના ફિલ્મસર્જકે પદ્મશ્રી પાછો આપ્યો

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મણિપુરના અરીબામ શ્યામ શર્માએ નાગરિકત્વ બિલના વિરોધમાં પદ્મશ્રી પરત કર્યો હતો. નાગરિકતા સુધારા બિલ (૨૦૧૬)ના વિરોધમાં નોર્થ ઈસ્ટમાં પ્રદર્શન થઈ રહ્યા છે. તેઓ ફિલ્મ નિર્માતા ઉપરાંત દિગ્દર્શક અને સંગીતકાર પણ છે. મણિપુરના લોકોને સુરક્ષા જોઈએ છે. રાજય નાનું છતાં માન મળવું જોઈએ. ૨૦૦૬માં તેમને પદ્મશ્રી એવોર્ડ તે સમયના રાષ્ટ્રપતિ ડૉ. […]

Continue Reading

બિહારમાં ટ્રેન ખડી પડતાં છનાં મોત

બિહારના વૈશાલી જિલ્લામાં દિલ્હી જતી સીમાંચલ એકસ્પ્રેસના ૧૧ ડબ્બા રવિવારે મળસકે પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછા છ જણનાં મોત થયાં હતાં અને અન્ય ૨૯ જણને ઈજા થઈ હતી. મૃત્યુ પામેલાઓને ઈલ્ચા દેવી (૬૬), ઈંદિરા દેવી (૬૦), શમસુદ્દીન આલમ (૨૬), અન્સાર આલમ (૧૯), શઈદા ખાતુન (૪૦), સુદર્શન દાસ (૬૦) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. બિહારના […]

Continue Reading

‘અણ્ણાના જીવન સાથે રમત ન રમો’: શિવસેના

શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ ભાજપના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારને વરિષ્ઠ સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂખ હડતાળનો અંત લાવવા માટે મધ્યસ્થી કરવાની અપીલ કરી હતી તથા હઝારેના જીવન સાથે રમત ન રમવાનું કહ્યું હતું. આ સિવાય ઠાકરેએ હઝારેને જ્યારે જોઇએ ત્યારે સમર્થન આપવાનું આશ્ર્વાસન પણ આપ્યું હતું. આ દરમિયાન મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજન અને વરિષ્ઠ કૉંગ્રેસી નેતા […]

Continue Reading

મુંબઈગરાનું પાણી મોંઘું થશેઃ વોટરટેક્સમાં વધારો

મુંબઈને પાણી પુરવઠો કરનારાં જળાશયોમાં ૨૦૧૮ની સાલમાં સમાધાનકારક વરસાદ નહીં પડવાને કારણે મુંબઈગરાને માથે ૧૦ ટકા પાણી કાપ મૂકવામાં આવ્યો છે. પાણીકાપનો સામનો કરી રહેલા મુંબઈગરાનું આ વર્ષે જોકે પાણી પણ મોંઘુ થવાનું છે. વોટર ટૅક્સમાં ચાર ટકાનો વધારો થવાનો છે અને દર વધારો જૂન મહિનાથી અમલમાં આવવાનો છે. ભાતસા, તાનસા, મધ્ય વૈતરણા, અપર વૈતરણા, […]

Continue Reading

ઉત્તરપ્રદેશમાં 80 બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે કોંગ્રેસ

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2019, રવિવાર ઉત્તરપ્રદેશમાં સપા અને બસપાના ગઠબંધનની જાહેરાત બાદ કોંગ્રેસે પણ 80 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે લખનૌમાં પાર્ટીની મીટિંગ બાદ કોંગ્રેસની રણનીતિની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, આ વખતે કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં ચોંકાવનારા પરિણામ આપશે. ગઠબંધન વિશે તેમણે કહ્યું કે, અમે કોઇ […]

Continue Reading

મેક્સિકો-યુએસ સરહદે ડ્રગ ગેંગ વચ્ચે અથડામણઃફાયરિંગમાં ૨૧ના મોત

– વર્ષ ૨૦૦૬ પછી આ સરહદે કરાયેલી કાર્યવાહી અને અથડામણમાં બે લાખના મોત થયા મેક્સિકો શહેર,તા. 11 જાન્યુઆરી 2019, શુક્રવાર મેક્સિકન સત્તાવાળાઓએ આજે કહ્યું હતું કે અમેરિકા અને મેક્સિકોની સરહદે ડ્રગની હેરાફેરી કરતી બે ગેંગ વચ્ચે થયેલી અથડામણમાં ૨૧ લોકોના મોત થયા હતા.ટેકસાસના મેકએલાનથી ૨૭૦ કિમી દૂર આવેલા મિગ્યુઅલ અલેમન શહેરનામના સરહદી શહેરમાં આ મુત્યદેહ […]

Continue Reading

કુંવારા લોકો માટે સ્વર્ગ છે આ બજાર, ખરીદી શકે છે કોઈપણ ઉંમરની ‘દુલ્હન’

બલ્ગારિયા, 12 જાન્યુઆરી 2019, શનિવાર કપડા, વાસણ, શાકભાજી, કરિયાણું વગેરે વસ્તુઓની બજાર તો તમે અનેક જોઈ હશે. પરંતુ તમે ક્યારેય એવી બજાર વિશે જાણ્યું છે કે જ્યાં વસ્તુઓ નહીં લગ્ન માટે ‘દુલ્હન’નું વેચાણ થતું હોય ? જી હાં તારક મહેતાના પોપટલાલ જેવા લોકો માટે આ બજાર સ્વર્ગ સમાન સ્થળ છે. આ વાત જાણીને આશ્ચર્ય તો […]

Continue Reading

અમેરિકામાં ક્લિન્ટનના કાર્યકાળમાં થયેલો ૨૧ દિવસના શટડાઉનનો રેકોર્ડ તૂટ્યો

મેક્સિકો સરહદે હ્યુમન ટ્રાફિકિંગ, ડ્રગ્સની હેરાફેરી અને ઘૂસણખોરી રોકવા ૫.૭ અબજ ડૉલરના ખર્ચે દીવાલ બાંધવી જરૃરી હોવાનો વ્હાઈટ હાઉસનો દાવો રિપબ્લિકન્સે દોષનો ટોપલો ડેમોક્રેટ્સ પર ઢોળતા કહ્યું ‘સરહદના કારણે સર્જાયેલા પ્રશ્નો ઉકેલવા ભંડોળ જરૃરી’ (પીટીઆઈ) વૉશિંગ્ટન, તા.12 જાન્યુઆરી, 2019 શનિવાર અમેરિકન સરકારે જાહેર કરેલું શટડાઉન (હડતાળ) ૨૨મા દિવસમાં પ્રવેશ્યું હતું. અમેરિકન કોંગ્રેસમાં ફેડરલ સ્પેન્ડિંગ બિલ મુદ્દે સહમતિ […]

Continue Reading

પેરિસમાં ગેસ લિકેજથી વિસ્ફોટ: બે ફાયરફાઇટર્સના મોતઃ 47 જણા ઘાયલ

– પ્રચંડ વિસ્ફોટ થતાં લોકોને ભૂકંપનો અનુભવ થયો હતોઃ રસ્તા બંધ કરાયા – પ્રચંડ વિસ્ફોટના કારણે આસપાસની ઇમારતોને પણ નુકસાન: આગ બુઝાવવા ૨૦૦ ફાયરફાઇટર્સ કામે લગાડયા – ‘યલો વેસ્ટ’ જેવા સરકાર વિરોધી પ્રદર્શન દરમિયાન આ વિસ્ફોટ થયો હતો જેમાં અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી હતી. પેરિસ,તા. 12 જાન્યુઆરી 2019, શનિવાર મધ્ય પેરિસમાં આજે  પ્રચંડ ગેસ […]

Continue Reading

અમેરિકાના પ્રમુખની ચૂંટણી લડવા મૂળ ભારતીય તુલ્સી ગબ્બારડની જોહરાત

– ચાર વખતની ડેમોક્રેટ સાંસદ યુએસ કોંગ્રેસમાં ચૂટાઇ આવનાર પ્રથમ હિન્દુ મહિલા (પીટીઆઇ) વોશિંગ્ટન,તા. 12 જાન્યુઆરી 2019, શનિવાર  યુએસ કોંગ્રેસમાં ચૂંટાયેલી પ્રથમ હિન્દુ મહિલા અને ચાર વખતની ડેમોક્રેટ્સ સાંસદ તુલ્સી ગબ્બારડે એ  રિપબ્લીકન પ્રમુખ ટ્રમ્પ સામે ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.૩૭ વર્ષની તુલ્સીએ કહ્યું હતું કે એકાદ સપ્તાહમાં તેઓ ચૂંટણી લડવાની વિધિવત જાહેરાત […]

Continue Reading