નિક સાથે વેકેશન માણવા ગયાં પ્રિયંકા ચોપરા, જુઓ સુંદર તસવીરો

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલના દિવસોમાં પતિ નિક જોનસ સાથે વેકેશન પર છે. નવું વર્ષ શરૂ થવાની તૈયારીમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એકબીજા સાથે સમય વિતાવી રહ્યા છે. પ્રિયંકા વેકેશનની આ તસવીરોને સતત શેર કરતી રહે છે, જેને ફેન્સ બહુ પસંદ કરી રહ્યા છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા સમુદ્ર કાંઠે બહુ ખુશ જોવા મળી […]

Continue Reading

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને આજે (29 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ ભવન ખાતે 50મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. 77 વર્ષીય અમિતાભને વિશ્વ સિનેમામાં આપેલા પ્રદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 23 ડિસેમ્બરે 66મા નેશનલ એવોર્ડનું વિતરણ થયું હતું પરંતુ તે સમયે અમિતાભ બચ્ચનની તબિયત સારી ના હોવાથી તેઓ આવી શક્યા નહોતાં. તે સમયે […]

Continue Reading

અમિતાભ બચ્ચનની તબિયત સુધારા પર

અમિતાભ બચ્ચનની તબિયતમાં હવે ધીરે-ધીરે સુધારો આવી રહ્યો છે. તબિયત ઠીક ન હોવાથી તેઓ તાજેતરમાં યોજવામાં આવેલા દાદાસાહેબ ફાળકે અવૉર્ડમાં પણ હાજર રહી શક્યા નહોતા. પોતે અસ્વસ્થ હોવાની માહિતી અમિતાભ બચ્ચને ટ્‍‍વિટર પર આપી હતી. તેમની તબિયત ઘણા સમયથી ઠીક નથી. એને જોતાં તેમના ફૅન્સ પણ ખૂબ ચિંતિત છે. સૌકોઈ તેમના સારા સ્વાસ્થ્યની કામના કરે […]

Continue Reading

મિસ્ટર વડાપ્રધાન શું તમે અમને બધાને મારી નાખવા માગો છો?: પ્રકાશ રાજ

બોલિવૂડ અભિનેતા પ્રકાશ રાજ પોતાના ટ્વીટ્સના કારણે હંમેશા ચર્ચાઓમાં રહે છે. પ્રકાશ રાજ અવાર-નવાર સમાજના સળગતા મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય રજૂ કરતા જોવા મળતા રહે છે. આ વખતે તેમણે નાગરિકતા સુધારણા કાયદા અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર એક વડિયો પોસ્ટ કર્યો છે.  Mr. PRIME MINISTER..Mr.HOME MINISTER..is this the way you […]

Continue Reading

ગુજરાતી, હિન્દી, મરાઠી ફિલ્મોમાં કામ કરનાર ડૉ. શ્રી રામ લાગુનું અવસાન, ગુરૂવારે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

પ્રખ્યાત ચરિત્ર અભિનેતા ડૉ. શ્રીરામ લાગુનું આજે સાંજે પુણે ખાતેના તેમના નિવાસસ્થાને વૃદ્ધાવસ્થાને લીધે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. છ દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે 40થી વધુ ગુજરાતી, હિન્દી, મરાઠી નાટકોમાં કામ કર્યું હતું. તેમણે અભિનય કર્યો હોય તેવી ફિલ્મોની સંખ્યા 100થી વધુ થાય છે. નટસમ્રાટે પુણેમાં છેલ્લા શ્વાસ લીધા : ગુરૂવારે અંતિમ સંસ્કાર […]

Continue Reading

ગંભીર બીમારીને કારણે ઉભી થઇને ચાલી પણ શકતી ન હતી આ અભિનેત્રી

વર્ષ 2005માં ફિલ્મ લકી, નો ટાઇમ ફોર લવથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી સ્નેહા ઉલ્લાલનો આજે 32મો જન્મ દિવસ છે. આ ફિલ્મમાં તે સલમાન ખાનની સાથે નજરે પડેલી લકી ગર્લ ભલે હાલ પડદાથી દૂર છે પરંતુ લકીમાં તેને એવી ધૂમ મચાવી હતી કે આજે પણ લોકો તેના તે ચહેરાને ભૂલી શક્યા નથી. તેના લુક્સની તુલના હંમેશાથી એશ્વર્યારાય […]

Continue Reading

‘વિદ્યાર્થીઓને કુહાડી લઈ કાપી કેમ નથી નાખતાં?’ જામિયા હિંસાને લઈ અભિનેત્રીનું બયાન

જામિયા મિલિયા ઈસ્લામિયાના છાત્ર નાગરિકતા સંસોધન કાનૂનનો ભારે વિરોધ કરી રહ્યા છે. પોલીસે જે પ્રકારે દમન ગુજાર્યો એના પર વિવિધ બોલિવૂડ અને ક્રિકેટ જગતના લોકોની પણ રાય આવી રહી છે. એ જ અરસામાં અભિનેત્રી હુમા કુરૈશી પણ બે શબ્દો બોલી છે કે જે ચર્ચામાં છે. અભિનેત્રીનું કહેવું છે કે તમે આ વિદ્યાર્થીઓને કુલ્હાડી લઈને કાપવાનું શરૂ […]

Continue Reading

અભિનેત્રી પાયલ રોહતગીની કરાઈ ધકપકડ, મોતીલાલ નહેરુ પર વિવાદીત વિડિયો બનાવવાનો આરોપ..

બોલીવુડની અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ કરવામાં આવી છે.અભિનેત્રી પાયલ રોહતગીએ મોતીલાલ નહેરુ વિશે વિવાદીત પોસ્ટ કરી હતી. જેના કારણે રાજસ્થાન પોલીસે તેની ધરપકડ કરી છે. રાજસ્થાનના બુંદી જિલ્લામાં પાયલ સામે ફરિયાદ નોંધાઈ હતી..જેથી ત્યાની પોલીસે અમદાવાદથી તેની ધરપકડ કરી છે. બિગ બોસની એક્સ કંટેસ્ટેન્ટ અને અભિનેત્રી પાયલ રોહતગીનો વિડિયો વાંરવાર વાયરલ થાય છે. એવાતમાં નવું […]

Continue Reading

ફરી એક વખત રાનૂ મંડલ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઇ, લોકો સર્ચ કરી રહ્યા છે તેનું આ ગીત

ઇન્ટરનેટ સેનસેશનથી બોલિવુડ સિંગર બની ચૂકેલી રાનૂ મંડલ કોઇને કોઇ કારણથી ચર્ચામાં રહે છે. રેલવે સ્ટેશનના ખૂણામાં બેસીને લતા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગમા ગાતી રાનૂ મંડલે લોકોના દિલ જીતી લીધા છે કે પહેલી ઝલકમાં લોકો તેના દિવાના થઇ ગયા હતા. આજ કારણ છે કે એક વખત ફરી રાનૂ મંડલ ઇન્ટરનેટ પર છવાઇ ગઇ […]

Continue Reading

નેશનલ એવોર્ડ જીતનાર અભિનેત્રીનું ઘર ભાંગ્યુ, એક વર્ષ પણ ન ટક્યો પતિ સાથે સંબંધ

પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદ અને તેના પતિ રોહિત મિત્તલ અલગ થવા જઈ રહ્યા છે. આ કપલે 13 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા એક વર્ષ પણ તેમનો સંબંધ ન ટક્યો. શ્વેતાએ કહ્યુ કે હવે વધારે તે તેના પતિ સાથે નહી રહી શકે. શ્વેતાએ એક પોસ્ટ લખીને આ જાણકારી આપી હતી. શ્વેતા બસુ પ્રસાદે સોશિયલ મીડિયા પર પોતાના […]

Continue Reading