બે કરોડ મહિલાઓ મતદારયાદીમાંથી ગાયબ છે
વોટર લિસ્ટમાંથી જેમનું નામ ગાયબ છે તેમાંથી અડધાથી વધુ મહિલાઓ ઉત્તરના ત્રણ રાજ્યોની છે. ભારતમાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર એ જ વર્ષે મળી ગયો હતો જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો. બ્રિટિશ તાબા હેઠળ રહી ચૂકેલા ભારત માટે આ એક મોટી સફળતા હતી. પણ તેના 70 વર્ષ બાદ બે કરોડ 10 લાખ મહિલાઓ પાસેથી વોટ આપવાનો […]
Continue Reading
